GTPS Gandhinagar job

WhatsApp Channel Join Now
WhatsApp Group Join Now
Telegram Group Join Now
GTPS Gandhinagar jobGTPS Gandhinagar job
GTPS Gandhinagar job

મહાશય શ્રી, ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે વિવિધ ટ્રેડ જેવાકે (ફીટર, ઇલેક્ટ્રીશીયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇલેક્ટ્રો મિકેનિક, વેલ્ડર, મશીનીષ્ટ, વાયરમેન, રિફ્રિજરેશન & એર કંડીશન મિકેનિક, કોપા / પાસા, મોટર મિકેનિક (વિહકલ), મિકેનિક ડીઝલ ) માં કુલ આશરે ૩૫૦ ખાલી પડેલ એપ્રેન્ટીસની ભરતી તા.૩૧.૧૨.૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવેલ છે જે અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે I.T.I પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓને કે જે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ખાતે એપ્રેન્ટીસશીપની તાલીમ મેળવવા માંગતા હોય તેઓને 31/12/2023 સુથીમાં www.apprenticeshipindia.gov.in માં જઈ THERMAL POWER STATION GANDHINAGAR (GSECL) ખાતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તથા તેમના તમામ દસ્તાવેજો જેવાકે (ITI ની તમામ માર્કશીટ, સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ, SSC તથા HSC ની માર્કશીટ, જાતિ અંગેનો દાખલો, આધારકાર્ડ, પાસબુકના પ્રથમ પાનાની નકલ અને પાસપોર્ટ સાઈઝનો હાલનો ફોટો ) ઓરિજનલ અને તેની પ્રમાણિત નકલો સાથે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સુધી કચેરીના કામકાજના સમય દરમ્યાન (સવારે ૧૦.૩૦ થી ૬.૦૦) જાતે હાજર રહી ચકાસણી કરાવવાની રહેશે. જે આપશ્રીની જાણ સારુ અને આગળની કાર્યવાહી સારુ. જેથી કરીને અત્રેની કચેરી દ્વારા કરવામા આવતી એપ્રેન્ટીસની ભરતીનો બહોળો પ્રચાર થાય અને વધુમાં વધુ ઉમેદવારોને તેનો લાભ મળી શેક

GTPS Gandhinagar job Overview

Organization Gujarat state electricity corporation limited
JOB type Technical Apprentice
Job location Gandhinagar thermal power station
Total post350
QualificationITI
Salary8000 to 15000
WhatsApp Channel Join Now
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Avatar of job Alert

www.Alertjob.in is a Professional Job Portal Platform. Here we will provide you only interesting content, which you will like very much.

1 thought on “GTPS Gandhinagar job”

Leave a Comment